________________
સ્વભાવ અતર્કોચર' કહેવોતે પરીક્ષાનિષેધ સમાન ૧૬૭ એટલે નિર્દોષ નિર્મલ શુદ્ધ વચન પરથી નિર્દોષ નિર્મલ શુદ્ધ વક્તાને વિચક્ષણ બુધ જને ઓળખી લે છે, અનુ. માની લે છે, અને “સહુવા રોપત્તિમ7”—સત્ વાક્યસવચન છે તે ઉપપત્તિમ–ઉપપત્તિવાળું–યુક્તિયુક્ત હોય જ. માટે શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ “યુક્તિમદ્ જેનું વચન હોય તે જ ગ્રહણ કરવા છે. એટલે સાચા પરીક્ષક તે “ત્રિવટિપરિદ્ધિ ત્રિકટિ પરિશુદ્ધતા વડે કરીને, આદિ મધ્ય ને અંત એ ત્રિકટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પરિશુદ્ધતા વડે કરીને અથવા કષ–છેદ-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ ત્રિકટિગત પરિશુદ્ધતા વડે કરીને જે તત્ત્વપરીક્ષાની અગ્નિકસેટમાંથી શુદ્ધ સુવર્ણની જેમ અણીશુદ્ધ પાર ઉતરે તેને જ સ્વીકાર કરે છે; કઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તાિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને પરીક્ષા કરે છે; એટલે તે પરીક્ષાને નિષેધ કરે કેમ યુક્ત હેય?
H
સર્વભાવનું જ્ઞાતૃપણે તે કપણું અમને પણ સંમત सर्वभावेषु कर्तृत्व, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ * આ કષછેદ-તાપ પરીક્ષા અંગે વિશેષ જિજ્ઞાસુએ લલિતવિસ્તરા મલ્કત વિવેચન (પૃ. ૩૦૦-૩૦૧) અવલેકવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org