________________
વીતરાગસ્તવ સવિવેચન
અર્હવે જો એમ કહેવામાં આવે કે મહેશની સ્વભાવથી વૃત્તિ અવિત છે—વિતર્ક કરવા ચોગ્ય નથી, તા તે પરીક્ષકાની પરીક્ષાને આક્ષેપના–નિષેધને ડિંડિમ છે.
૧૬૬
વિવેચન
“ પક્ષવાતો ન મે વીરે, ન દ્વેષઃ વિલાવિવુ । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
17
"
—શ્રી હરિભદ્રસૂરિ
અત
C
હવે જો એમ કહે કે મહેશની આ જગત્સજનવૃત્તિ સ્વભાવ થકી છે તે છે; અર્થાત્ મહેશ જગને સજે એ એના સ્વભાવ છે, અને સ્વભાવ તેા ત ના ગોચર–વિષય નથી,- સ્વમાોડત શોષા', માટે તે સંબધી ત` ઊઠાવવા ચગ્ય નથી,-તા તે તે પરીક્ષકાની પરીક્ષાને નિષેધ કરવાના ડિડિમનાદ જેવું થયું ! ઈશ્વરની આ સ્વભાવપ્રવૃત્તિ અંગે વિકલ્પ કરવા ચેાગ્ય નથી એમ જો કહેા તા તે તત્ત્વપરીક્ષકને પરીક્ષાના નિષેધ કરવા જેવું થયું. તર્ક વિના પરીક્ષા-વસ્તુની ચકાસણી કેમ થઈ શકે ? તર્કની અગ્નિપરીક્ષામાં અણીશુદ્ધ પાર ઉતરે તે તર્કશુદ્ધ વચન જ ન્યાયની રીતિએ માન્ય કરવા યોગ્ય પ્રમાણ ગણાય. કારણ કે - લલિતવિસ્તરામાં કહ્યું છે. તેમ ‘વાહિક દિવારો-વક્તાએ વાકયલિંગી છે, અર્થાત્ વચન એ જ એના વક્તાને એળખવાનું લિંગ-ચિહ્ન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org