________________
૧૬૪
વીતરાગસ્તવ સવિવેચન ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપે? એનાં કહેલાં દર્શનને જગમાં વિદ્યમાનતા કાં આપી? પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શું આવશ્યકતા હતી?”
–મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ, ૯૭
T
કર્માપણાથી સજે તે આ શોભાના પૂતળાનું કામ શું?— कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना?॥५॥
જો ય કર્મની કરે અપેક્ષણ, - આપણી જ્યમ સ્વતંત્ર તેહ ના; કમજન્ય જ વિચિત્રતા ગણે,
- તે શું શુંભ પુતળે જ કામને? ૫ અર્થ –ો તે (જગતુર્તા) કર્મની અપેક્ષા રાખતો હોય, તે અમ આદિની જેમ તે તત્વ નથી; અને કર્મ જનિત વૈચિત્ર્ય છે, તે આ શિખંડીથી-શોભાના પૂતળાથી શું ?
વિવેચન " निमित्तकर्तृत्वाभ्युपगमे तत्त्वतोऽकर्तृत्वं, स्वातन्त्र्यासिद्धेः ।"
શ્રીહરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા સૂ. ૧૭૯
હવે જે કહે કે તે કર્મની અપેક્ષા રાખે છે, તે તે આમ આદિની જેમ સ્વતંત્ર-સ્વાધીન નથી. પણ તમે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org