________________
=
દુઃખી જગત સર્જતાં કૃપાલતા શી? ૧૬૩
અર્થ-દુઃખ, દત્ય-દરિદ્રતા, દુષ્ટ નિ, જન્મઆદિ લેશોથી વિવલ એવા જનને સર્જતાં તે કૃપાળુની કૃપાલુતા શી ?
વિવેચન પરદુ:ખદન ઇચ્છા કસણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે.
–શ્રી આનંદઘનજી, “ીનાહિર રેષિાહિક ” – લલિત વિસ્તરો
પરંતુ દુઃખ, દૌર્ગત્ય–દાઘિ, કુનિ, જન્મ, મરણ, જરા, રેગ આદિથી દુઃખી એવા લેકને સજતાં તે કૃપાળુનું કૃપાળુપણું તે કઈ જાતનું સમજવું? આમ કરુણાથી પણ જગન્સજન યુક્ત નથી જણાતું. આ અંગે મહાદશનપ્રભાવક મેક્ષમાળા (બાલાવબેધ)માં પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટેકેલ્કી વચનામૃત છે કે –
જગત્ રચવાની પરમેશ્વરને જરૂર શી હતી? રચ્યું તે સુખદુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મેત શા માટે મૂક્યું? એ લીલા કોને બતાવવી હતી? રચ્યું તે , કયા કમથી ર? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહતી? ઈશ્વર કે? જગા પદાર્થ કેશુ? અને ઈચ્છા કેણુ? રચ્યું તે જગમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમ બ્રમણામાં નાંખવાની જરૂર શી હતી? કદાપિ એમ માને કે એ બિચારાની ભૂલ થઈ હશે! ક્ષમા કરીએ! પણ એવું દેઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org