________________
૧૬૨
વીતરાગસ્તવ સવિવેચન ચમ્ 'પરદુખને નાશ કરવાની ઈચ્છા તે કારુણ્યપરદુઃખ છેદન ઈચ્છા કરુણા”—(આનંદઘનજી)
“જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તે સંદેષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. ૪૪ લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાનસુખના અપરિપૂર્ણપણાથી જ થાય. xx એ લીલા તે દેષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય તેને સઢષતા હોય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દેષનું પણ સંભવિતપણું છે. જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દેષને જ વિલાસ છે; અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ છે.”—
શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આનંદઘનજીકૃત પ્રથમ સ્તવનનું વિવેચન.
દુઃખદારિવાદિથી દુઃખી જગત્ સજતાં કૃપાલતા શી?— दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ દુખ દુર્ગતિ અને દરિદ્રતા,
મૃત્યુ જન્મ પ્રમુખે દુઃખી થતા; લેકને જગતમાંહિ સજતાં,
તે ઉપાલતણું શી કૃપાલતા? ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org