________________
કદેવાથી કૃતાર્થીના વીતરાગના અપલાપ
૧૪૭
<
દુઃસ્થિત ’–દુઃખી દુઃખી સ્થિતિમાં આવી ગયેલા દેવતાઆથી આ પરા-ખીજાએ પાતાને કૃતાકૃતકૃત્ય માની રહ્યા છે, એટલુ જ નહિં પણ જેનામાં પરમ દિવ્યગુણુસંપન્ન ખરેખરું પરમા સત્ દેવપણુ છે એવા તું પરમ વીતરાગને તે નિદ્ભવે છે’-અપહ્નવ–અપલાપ કરે છે, છુપાવે છે–એળવે છે! તે ખાટા મિથ્યા કલ્પિત દેવાને માને છે, પણુ તું સાચા પરમા સત્ વીતરાગ દેવને નથી માનતા! છતાં હાય હાય ! આ પરા પેાતાને દેવમાં આસ્તિકત્ર–આસ્થા ધરાવનારા દેવા સ્તકા માને છે! ભલે એમણે માનેલા એવા દેવા પણ એમને સુખારક હે ! પશુ તુ વીતરાગના અપલાપ તે શીદને કરતા હશે? આમ અત્રે શ્રી કલિકાલસર્વાંગે ’માર્મિક ઉપહાસમિશ્રિત કટાક્ષ સાથે ખે* વ્યક્ત કર્યો છે કે-કામાગ્નિ અને જઠરાગ્નિ વડે પીડાઈ રહેલા કલ્પિત દેવા વડે પણ જેઓ પેાતાને કૃતાકૃતકૃત્ય માને છે એવા પરદેશની દેવાસ્તિકા—ચુસ્ત દેવભક્તો બિચારા અરે ૨! આપ વીતરાગ જેવાના નિદ્ભવ–આપલાપ કરે છે!!
6
6
ER
<
' ઘરમાં ગાજનારા' પરોની કલ્પનાજાલ
खपुष्पप्रायमुत्प्रेक्ष्य, किञ्चिन्मानं प्रकल्प्य च । સન્માન્તિ વેદે શેઠે વા, નગેન્દેનર્લિન
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org