________________
૧૪૬
વીતરાગસ્તવ સવિવેચન
કુદેવાથી કૃતાર્થીના વીતરાગના અપલાપ कृतार्थाः जठरोपस्थदुः स्थितैरपि दैवतेः । भवादृशान्निवते, हा हा देवास्तिकाः परे ॥८॥
વા
કામાત્ત જે ને જઠરાગ્નિ આત્ત જે, એવાય દેવાથી થતા કૃતાર્થ જે !! દેવાસ્તિકા તે પર દશના તણા,
હા હા ! કરે નિવ તું સમાનના. અર્થ :-જઠરથી ( પેટથી) અને ઉપસ્થથી દુઃસ્થિત એવા પણ દૈવતાથી કૃતાર્થ થયેલા એવા પર દેવાસ્તિકા હા ! હા! આપ જેવાઓને નિહ્નવ–અપલાપ કરે છે !
વિવેચન
“ અવર્ જેહને આદર્ અતિ દીએ, તેહુ તેં મૂલ નિવારી, ઝ
—શ્રી આનંદ્રાનજી
હવે ત્રીજી વાત. ભલે તેએએ આ વન્ધ્યાસુત જેવા મિથ્યા દેવાની કલ્પના કરી ! હશે, એ બિચારાની ભૂલ થઈ! એ વાત જવા દઈ એ. પણ એએએ આ કલ્પિત દેવાનું જે સ્વરૂપ વર્ણવ્યું છે, તે તેઓના જ વર્ણન પરથી તા તે કેવા બિચારા જઠરની–ઉદરની પીડાથી કે ઉપસ્થની પીડાથી દુઃસ્થિત '–દુ:ખી સ્થિતિમાં આવી પડેલા પ્રતીતાય છે. છતાં આવા જઠરથી ને ઉપસ્થથી
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org