________________
ભામડલ પ્રાતિહાર્ય
૧૨૭ કરવા હારી સમીપ આવે છે, એટલે કવિ ઉપ્રેક્ષે છે કે આ મૃગલાંઓ જાણે મૃગેન્દ્રાસનમાં રહેલા મૃગેન્દ્રની સેવા કરવા આવે છે ! કે જેથી સેવાથી પ્રસન્ન થયેલા મૃગેન્દ્રથી તેઓને પછી ડરવાપણું રહે નહિં, નહિં તે મૃગેન્દ્રને દેખતાં છતાં તેઓ આમ સમીપ કેમ આવે ? એમ ભાવ છે.
ભામંડલ પ્રાતિહાર્ય ઉપમાથી પ્રકાશે છે– • भासां चयैः परिखतो, ज्योत्स्नाभिखि चन्द्रमाः। चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥६॥ ઘતિથૌ પરિવયે તું ચંદ્ર સ્નાથ જેમ, સુદ નયન-ચકેરેને દાએ અત્ર તેમ; ૬
અર્થ-નૈનાઓથી ચન્દ્રમાની જેમ પ્રભાસમૂહથી પરિવરે તું, ચકેરોની જેમ દષ્ટિઓને પરમ મુદ–આનંદ આપે છે.
વિવેચન પ્રતાપી ભાનુની સતત બહુ સંખ્યા પણ છે, અહે! દીપ્તિથી તે રજન શશિસૌમ્યા પણ ઝંતે.
ભક્તામરઅનુવાદ (સ્વરચિત) પ્રભુનું તેજ એટલું બધું છે કે તેની સામું જોઈ શકાય નહિં એવું તે દુસલેક હોય છે, એટલે તે સંહરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org