________________
૧૨૮
વીતરાગસ્તવ સવિવેચના.
લઈને દેવે મસ્તકના પૃષ્ઠ ભાગે ભામંડલની રચના કરે છે, આ પ્રાતિહાર્યને અત્રે કવિ ઉપમાલંકારથી વર્ણવે છે–
સ્નાઓથી–ચંદ્રિકાઓથી પરિવારે ચંદ્ર જેમ ચકોને પરમ મેદ–આનંદ આપે છે, તેમ પ્રભાઓના સમૂહાથી પરિવૃત–પરિવરે તું લેકોની દષ્ટિએ પરમ માદ–પરમ. આનંદ આપે છે. અર્થાત્ ચંદ્રિકાએથી પરિવરેલા ચંદ્રને દેખીને ચકોને જેમ આનંદ આનંદ થાય છે, તેમ પ્રભા—ચંદ્રિકાઓથી પરિવરેલા તું જિનચંદ્રને દેખી લોકોની દષ્ટિ-- એને આનંદ આનંદ થાય છે.
ક દેવદુંદુભિ જાણે આમાં સામ્રાજ્ય ઉદ્દઘષે છે !— દુમિ ર્વિશ્વવિશ્વેશ! પુજે વ્યક્તિ પ્રતિષનના जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥७॥ નભમહિં ગરજતે દુદુભિ ઉગ્ર નાદે, જગમહિં તુજ આતે પ્રાજ્ય સામ્રાજ્ય ભાખે. ૭
અર્થ-હે વિશ્વવિશ ! આગળમાં આકાશમાં પ્રતિવનિ કરતે દુંદુભિ જગતમાં આતને વિષે જાણે. લ્હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય પ્રકાશે છે !
વિવેચન ભે ભે ભવ્યો! અવધૂણી તમારા પ્રમાદો સહુને, આવી સે શિવપુરીતણું સાર્થવાહ પ્રભુને,
– કલ્યાણુમંદિર અનુવાદ (સ્વરચિત
Jain Education International
For Private & Personal Use Only
- WWW.jainelibrary.org