________________
ચામર, સિંહાસન પ્રાતિહા
ચામર પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે—
तवेन्दुधामधवला, चकास्ति चमरावली । हँसालिखि वक्त्राब्जपरिचर्यापरायणा ||४||
ધવલ શશિકરા શી ચામરશ્રેણી ચારુ, સુખમલ ઉપાસે હંસપક્તિ જ ધારૂ ! ૪ અ:-ચંદ્રતેજ જેવી ધવલ ત્હારી ચામરશ્રેણી મુખાંભેાજની પરિચર્યામાં—સેવામાં તત્પર એવી જાણે હુંસશ્રેણી હાય ! એમ શેાભે છે.
વિવેચન
રૂડા કુન્દ્રા જેવા ચલ ચમથી ચારૂ દીસતું; તનુ ત્હારૂ' રાજે કનક સરખું કાન્ત દીપતું.
૧૨૫૪
Jain Education International
ભક્તામરઅનુવાદ (સ્વરચિત )
ભગવાનને અન્ને બાજુ ચામર વિંઝાય છે તે ચામર પ્રાતિહા નું વર્ણન રૂપક અને ઉત્પ્રેક્ષાથી કરતાં કવિ કહે એ---ચંદ્રકિરણ જેવી ધવલ ‘ચમરવલી'–ચમરશ્રેણી તને વીંઝાય છે, તે ત્હારા ‘ મુખાંભેાજની ’– મુખકમલની પરિચર્ચામાં–પ પાસનામાં પરાયણ–તત્પર થયેલી હુ સશ્રેણી જાણે હૈાયની ! એવી શૈાલે છે!
For Private & Personal Use Only
www.jainelibrary.org