SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકાશ અષ્ટ પ્રાતિહાર્ય (દેવત અતિશય) અશોકવૃક્ષ પ્રાતિહાર્ય અંગે કવિ ઉસ્પેક્ષા કરે છે– गायन्निवालिविस्तै नृत्यन्निव चलै दलैः । त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदते चैत्यपादपः॥१॥ કાવ્યાનુવાદ : . માલિની – ભ્રમર રવથીં જાણે ગાન ઉચે કરતે ! ચલ દલ થકી નાટારંભ જાણે રચતે ! તુજ ગુણ ગણદ્વારા રક્ત જાણે વિલોક ! પ્રમુદિત અતિ થાતે વૃક્ષ એ અશક. ૧ અર્થ–બ્રમના ગુંજારવોથી જાણે ગાતે હેયની ! ચલ દલેથી જાણે નાચતે હેયની ! લ્હારા ગુણોથી જાણે રક્ત હાયની ! એ તે ચિત્યપાદપ–અશોકવૃક્ષ મેદ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy