________________
તાર્કિક જેમ પંચ ઇથિવિષયોનું અપ્રતિકૂલપણું: ૧૧૧ તાર્કિકે જેમાં પંચ ઇન્દ્રિયવિષયોનું અપ્રતિકુલપણું– शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः। भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव ॥६॥ શબ્દ સ્પર્શ પ્રમુખ વિષયો પંચ હારી સમીપે, તાવિત પ્રતિકૂલપણું ને ભજે છે જરીકે. ૮
અર્થ-શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, અને ગંધ એ નામના પંચ વિષયે, તાર્કિકેની જેમ, હારી આગળમાં પ્રતિકૂળપણને ભજતા નથી.
વિવેચન
" यस्य पुरस्ताद् विगलितमाना न प्रतितीर्थ्या भुवि विवदन्ते ।"
-શ્રી સમંતભદ્રાચાર્યજી
શબ્દાદિ પંચ “બેચરો’ કહેવાય છે; “ગ”—ઇંદ્રિયને ‘ચર’–સંચાર ક્યાં છે તે અથવા “ચર’–ચરે જે છે તે
ગોચર”—ઇંદ્રિયવિષય. આ શબ્દાદિ પંચ વિષયે પ્રભુને સદા અનુકૂળ વત્તે છે, કદી પ્રતિકૂળ વત્તતા નથી. આ વસ્તુ કવિએ અત્રે અજબ કુશળતાથી ઉપમાલંકારથી રજૂ કરી છે : શબ્દ-રૂપ-રસ–સ્પશ—ગન્ધ એ પંચ “ગેાચર – ઇંદ્રિયવિષયે, હારી આગળમાં “પ્રાતિકૂલ્ય”–પ્રતિકૂળપાશું ભજતા નથી, તાર્કિકેની જેમ. જેમ બૌદ્ધ, સાંખ્ય, નૈયાચિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org