________________
- ૧૧૦
વીતરાગસ્તવ સવિવેચન કેશ કમ નખ પ્રમુખ હાર અવસ્થિત રહે છે, ના તીથિકે અપાર મહિમા બાહ્ય એ લખે છે .
અર્થહારા કેશ—રોમનખ-દાઢી અવસ્થિત (જેમ છે તેમ) રહે છે; આ આ બાહ્ય વેગમહિમા પણ પર તીર્થકરોથી પ્રાપ્ત કરી નથી.
વિવેચન
ભગવાન જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે કેશ–નખ વગેરે જે સ્થિતિમાં હોય છે, તેમજ જેમના તેમ રહે છે, વધતા ઘટતા નથી. આ અદ્ભુત વસ્તુ વ્યતિરેક અલંકારથી કવિ રજૂ કરે છે–હારા કેશ-રોમ-નખદાઢી “અવસ્થિત છે—જેમ છે તે જ સ્થિતિમાં રહે છે– વધતા ઘટતા નથી, એ જે આ બાહા ગમહિમા છે, તે “પણ” પર–બીજા–અન્યદર્શનીય તીર્થકરોથી–ધર્મતીર્થ– સ્થાપકેથી પ્રાપ્ત કરાયે નથી. આ બાહ્ય વેગમહિમા પણ” જે અન્ય તીર્થકરેથી પ્રાપ્ત કરાયું નથી, તે પછી એથી ઘણે ઘણે આગળ એ આંતરિક–આધ્યાત્મિક
ગમહિમા તે એઓથી ક્યાંથી પ્રાપ્ત કરી હોય? આ સવ અન્ય તીર્થકરોથી ત્યારે વ્યતિરેક-અતિશયિપણું –ચઢિયાતાપણું દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org