________________
કેશનખાદિનું અવસ્થિતપણું:
૧૦૯
૬
પૃથ્વીમાં તુ વિભુ ! વિહરતાં કટકો થાય ઉષા, શાનુ સામે ઘુડ તિમિર વા શુ' ધરે મુખ ચાં? ૬ અર્થ: તું પૃથ્વીમાં વિહેરતાં કટકા ધામુખ થાય છે; તામસા (વડા કે અધકારી) શું સૂર્યની સન્મુખ સુખ ધરતા હૈાય ખરા કે ?
વિવેચન
'
તીર્થંકર ધ્રુવ વિહાર કરે છે તે વિહારમાગમાં આવતા કાંટાએ દેવપ્રભાવથી અધેશમુખ ' – વાગે નહિ' ‘ એમ નીચા મુખવાળા – ઊંધા થઈ જાય છે. આ વસ્તુને અપ્રસ્તુતપ્રશંસાલંકારી સમિતિ કરતાં કવિ કથે છે—‘ તામસા ’–તમસમાં અંધકારમાં દેખનારા ઘૂવડ અથવા તમસ્પટલ-અધકારીશું ‘તિગ્મરાચિના ’–તીક્ષ્ણ ચંડ, કિરણ છે જેના એવા ભાસ્કરને ‘સંમુખીન’–સન્મુખ મુખ ધરનારા શું હાય ખરા કે ? ઘૂવડ કે અંધકાર સૂર્યની સામે. ઉભા રહી શકે ખરા કે ?
卐
કેશ—નખઆદિનું અવસ્થિતપણું—
केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः ॥ ७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org