________________
૧૦૮ .
વીતરાગસ્તવ સવિવેબ
-ત્રણ પ્રકારની – ત્રણ ગઢની રચના કરે છે. આ બધાય
“ત્રણ”ને સુમેળ મેળવતાં કવિ અનુપ્રાસાનુવિદ્દ ઉક્ષા“લંકારથી અત્ર વદે છે –તું ભુવનત્રયને – ત્રિભુવનને દોષત્રયમાંથી–રાગ-દ્વેષ - મેહ એ ત્રિદેષમાંથી ત્રાણ–રક્ષણ કરવાને પ્રવૃત્ત થયે, ત્રિદિવૌકસ વયે – “ત્રિદિવ” સ્વર્ગ જેનું નિવાસસ્થાન છે એવા ત્રણ દેવનિકાએ એટલે કે વિમાનવાસી જ્યોતિષી ભુવનપતિ દેવોએ પ્રાકારત્રયની– રત્નને સેનાને અને રૂપાને એમ ત્રણ ગઢની રચના કરી. અર્થાત્ રાગ-દ્વેષ–મેહના “ત્રિદેષ’ – સનિપાતથી ત્રિભુવનનું ત્રાણ કરવાને – ત્રિભુવનને બચાવવાને તે પ્રવૃત્ત થયે છે, એમ જાણે સૂચવતા હોય એમ ત્રિદેવે ત્રિ ગઢ -રત્ન–સુવર્ણ–રજતમય રચે છે ! ત્રિદેશ એટલે રાગ, દ્વેષ અને મેહ અથવા મન – વચન – કાયાના દેષ અથવા
સન્નિપાત” સનિષ્ણાતસત્ સ્વરૂપથી નીચે પડવું -તે, ત્રિજગને આ ત્રિદેષ સન્નિપાત લાગુ પડ્યો છે તેમાંથી તેને બચાવવા તું તત્પર થયે છે, તેનું આ ત્રિગઢ " જાણે સૂચન કરે છે !
હë,,, * Tvi• .. ૧
* * a 'જતા
*
કે ન
કે મે
-
“ભગવદવિહારભૂમિમાં કંટકનું અધોમુખપણુંअधोमुखाः कण्टका स्युर्धात्र्यां विहरतस्तव । भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः॥६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org