________________
૧૨
વીતરાગસ્તવ સવિવેચન જેમિનીય અને ચાર્વાક એ પંચ તાર્કિક દર્શનવાદીઓ હારી આગળમાં પ્રતિકૂળ વત્તતા નથી, તેમ શબ્દાદિ પંચ. વિષયે પણ હારી આગળમાં પ્રતિકૂળ વત્તતા નથી.
સર્વઋતુનું સમકાળે પ્રભુસેવામાં હાજરપણું– त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । आकालकृतकन्दर्पसाहायकभयादिव ॥९॥ એકી સાથે ઋતુ સહુ કરે તાહરી પાદસેવા, જાણે હુને સતત સ્મરને હાય દીધાથી દેવા ! ૯
અર્થ –હારા ચરણેને સર્વે હતુઓ એકી સાથે પર્ય પાસે છે, તે જાણે કે આકાલથી-અનાદિથી કામદેવને સાહાયક થયાના ભયથી હાયની !
વિવેચન જગતમાં સામાન્યપણે કઈ પણ વખતે કેઈ એક ગતુ વતે છે, પણ ભગવાનને તે સર્વ ઋતુ એકી સાથે. સેવ છે–સર્વઋતુ એકી સાથે અનુગુણપણે વર્તે છે. આ અંગે કવિ સુંદર ઉઍક્ષા કરે છે–સર્વે ઋતુઓ “યુગપ” એકી સાથે હારા ચરણને પર્ય પાસે છે તે જાણે આકાલથી”—જ્યારથી આ કાળનું અસ્તિત્વ છે ત્યારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org