________________
૧૦૪
વીતરાગસ્તવ સવિયન જગતમાં આ એક સ્વામી” એમ સૂચવતે ઇંદ્રધ્વજ एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता । उच्चैरिन्द्रध्वजव्याजात्तर्जनी जम्भविद्विषा ॥२॥
સ્વામી એક ત્રિજગમહિં આ એમ ઉદઘષવાને, ઇકે ઈદ્રવ્રુ છલ કરી તર્જની ઊર્થ જાણે! ૨
અર્થ_એક આ જ જગતમાં સ્વામી છે” એમ આખ્યાત કરવાને જાણે ઇંદ્રધ્વજના છલથી ઈંદ્રથી તર્જની ઉંચી કરવામાં આવી છે !
વિવેચન દેવેના અધિપતિ ઇંદ્ર મહારાજ ઇંદ્રધ્વજ લઈને આગળ ચાલે છે. આ વસ્તુને સુંદર ઉમેશા-અપનુતિ અલંકારથી કવિ વર્ણવે છે – આ તીર્થકર એક જ જગમાં–ત્રિભુવનમાં સ્વામી છે, એમ આખ્યાત કરવાને– જાહેર કરવાને જાણે ઈંદ્ર ઇંદ્રધ્વજના બહાને પિતાની તર્જની અંગુલિ (Index finger) ઉંચી કરી હાયની
પ્રભુના પદન્યાસ માટે દેવેની સુવર્ણકમળ રચના– यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः। किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org