________________
તીકરીના તિલક સમુ ધ ચક્ર, ઇંજ
ભગવાનના અગ્રભાગમાં શાલે છે, તે મિથ્યાષ્ટિઓને યુગાન્તસૂર્ય છે, – પ્રલયકાળના સૂર્ય જેવું ઉગ્ર-પ્રચંડ લાગે છે; અને સમ્યગ્દૃષ્ટિએને અમૃતાંજન છે,—અમૃતાંજન જેવું શીતલ શાંતિકારી લાગે છે. મિથ્યાષ્ટિએ આને દેખી ઈર્ષ્યાગ્નિથી ખળી જાય છે, અને સમ્યગૂઢષ્ટિએ આને દેખીને જાણે આંખમાં અમૃત આંજયું હે” એમ શીતલ શીતલ થઈ જાય છે. મિથ્યાષ્ટિઓને પેાતાની જષ્ટિના દોષથી આ પ્રચંડ ઉત્તાપકારી લાગે છે, સમ્યગ્રષ્ટિએને પેાતાની દૃષ્ટિના ગુણુથી આ શીતલ શાંતિકારી લાગે છે. આમ એક જ વસ્તુ બન્નેને પોતપેાતાના ભાવ પ્રમાણે ભાસે છે!
આ ધમચક્ર ભગવાનના અપ્રતિહત ધમ ચક્રનુ' પ્રતીક છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિએ લલિતવિસ્તરામાં કહ્યું છે તેમ યથાટ્ઠિત ધમાઁ જ ચક્રવતી ચક્રઆદિ અપેક્ષાએ વર–પ્રધાન એવુ ચક્ર જેવું ચક્ર છે,’ ઇત્યાદિ. તેમજ અન્યદશનીથી પ્રણીત ધમાઁચક્રની અપેક્ષાએ પણ એ ઉભયલાકમાં પરમ ઉપકારીપણાએ કરીને વર-પ્રધાન છે.
"
Jain Education International
૧૦૩
X " यथोदितधर्म्म एव वरं प्रधानं चक्रवत्तिचक्रापेक्षया लोकद्वयोपकारित्वेन कपिलादिप्रणीतधर्म्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया, સમિવ ” (ત્યાદ્રિ)
'
( વિશેષ માટે જીએ। લલિતવિસ્તરા (સ. ૧૫૨, પૃ. ૨૯૮) મસ્કૃત સવિવેચન ગ્રંથ )
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org