________________
૧૦૦
વીતરાગસ્તવ સવિવેચન
વૃત્તિ ધરનારા પ્રત્યે તને ઉપેક્ષા–ઉદાસીનતા મધ્યસ્થતા છે.. આમ ગ–અધ્યાત્મની જનની આ ચાર અધ્યાત્મ ભાવનાની પર સિદ્ધિ તે પ્રાપ્ત કરી છે, અત એવ તું સાક્ષાત યેગાત્મા ” થયે છે, પેગ જેને આત્મા છે એ ગમય સાક્ષાત્ ગમૂર્તિ બન્યા છે. આવા મિત્રીના પવિત્ર પાત્ર, મુદિતાના–પ્રમોદના મેદશાલી, કૃપા-ઉપેક્ષાની પ્રતીક્ષા. કરનારા તું ગાત્માને નમસ્કર હે !
“વિશ્વવંદ્ય મહાવીર ભગવંતે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યશ્ય એ ચાર વિશ્વવત્સલ ભાવનાનું નિરૂપણ કર્યું છે. શાંતિના ફિરસ્તા જેવી આ ચાર ઉત્તમ ભાવના અધ્યાત્મની જનની, મોક્ષમાર્ગની પ્રવેશની, ચિત્તની પ્રસાદની અને ધર્મધ્યાનની રસાયની છે.”
પ્રજ્ઞાવધ મોક્ષમાળા પાઠ-૮ (સ્વરચિત)
| ઇતિ શ્રીહેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ–સવિવેચનમાં– કર્મક્ષયજન્ય અગીયાર અતિશય વર્ણનાત્મક તૃતીય પ્રકાશ પh
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org