________________
કર્મકક્ષ ઉમૂલન: યોગાત્મા વીતરાગ
૯૯ –“સામગથી” ઉન્મલિત કર્યું!—એ હે વીતરાગ ! ત્યારે જગતમાં મેટામાં મેટે અદ્ભુત “અતિશય” છે!
મૈત્રીઆદિભાવિત ગાત્મા વિતરાગને નમસ્કાર मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥१५॥
અનુષ્ઠ પવિત્ર પાત્ર મરીના, મુદિતા-મુદિતાત્માને નમઃ કૃપાળુ મધ્યસ્થ, ગાત્મા ભગવાન્ ! તને. ૧૫
અર્થ–મૈત્રીના પવિત્ર પાત્ર, મુદિતાના મદશાલી, કપા–ઉપેક્ષાની પ્રતીક્ષા કરનારા –એવા તું ગાત્માને નમરકાર હે !
વિવેચન અત્રે ઉપસંહાર કરતાં મિત્રીઆદિ ભાવનાની પરાકાષ્ઠાને પામેલા “ગાત્મા” ભગવાનને નમસ્કાર કરે છે. તે વીતરાગ ! લ્હારામાં આ ચાર વિશ્વકલ્યાણુકારિણી ભાવના પરાકાષ્ઠાને પામેલી છેઃ સકલ જગજતુ પ્રત્યે મિત્રતારૂપ હારી “લાત્મવત્ સર્વભૂતેષુ' એવી પરમ મિત્રી છે; ગુણવંત પ્રત્યે પ્રમુદિત થવારૂપ તને પરમ પ્રમેદ છે; જન્મ–જરામરણાદિ દુખેથી આત્ત જગત પ્રત્યે તને “પરદુઃખ છેદનઈચ્છા કરુણરૂપ નિષ્કારણ કર્યું છે, ત્યારે પ્રત્યે વિપરીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org