________________
વીતરાગસ્તવ સવિવેચન
પ્રચિત—સંચેલા અનત
અર્થ :-અનન્ત કાલથી પણ કમ કક્ષને સર્વથા ત્હારાથી અન્ય મૂલથી ઉન્મૂલતા નથી. વિવેચન
૯૮
(
૮ અષ્ટ ક વનદાહથી, પ્રગટી અન્વય ઋદ્ધિ’–શ્રીદેવચંદ્રજી હૈ વીતરાગ ! આવી ઉત્કટ ચેાગસાધના થકી તે અનંતકાળના અનંત કનું ઉન્મૂલન કરી અનન્ય આત્મપરાક્રમ દાખવ્યું છે! અનંત કાળથી પ્રચિત’–પ્રકૃષ્ટપણે સંચેલા અનંત એવા પણ ‘ ક`કક્ષને '–કમરૂપ જંગલને દ્ઘારા વિના અન્ય કોઈ એક પરમાણુ પણ ન શેષ રહે એમ સ પ્રકારથી સર્વથા ' મૂલથી ઉન્મૂલતા નથી– · જડમૂળથી ઉખેડી નાખતા નથી. ખરેખર! અનંત કાળથી સંચેલા એવા અનંત કવનને આમ એક પરમાણુ પણ આકી ન રહે એમ જડમૂળથી ઉખેડી નાંખવાનું આવું પરમ અદ્ભુત આત્મપરાક્રમ દાખવવાને જગત્માં હારા વિના ખીને કાણુ સમર્થ છે? અત્રે વિચારવા જેવુ... એ છે કેમાત્ર થાડા વર્ષોની સ્થિતિવાળા એક ન્હાના સરખા ઝાડને પણ જડમૂળમાંથી ઉખેડવું મુશ્કેલ છે; તે પછી આ તે અનંત કાળથી જેણે અતિ અતિ ઊંડા મૂળ નાંખ્યા છે એવા અનંતા મહાવૃક્ષે જ્યાં આવી રહ્યા છે, એવા કમરૂપ અરણ્યને–મોટા જંગલને જડમૂળથી ઉખેડી નાંખવું તે કેટલું બધું વિક્ટ કા છે? તેમાં કેટલા બધા આત્મપુરુષાર્થ ની આવશ્યકતા છે? પરંતુ આવા કવનને પણ તું પરમ યાગીવીતરાગ ધ્રુવે પરમ ચેાગસામર્થ્ય થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org