________________
૯૭
શ્રીમદ્દ વીતરાગની પરા “શ્રી પ્રાપ્તિ થકી–મનવચન-કાયાના ગની ક્રિયાનું જ્યાં સંહરણ થાય છે એવા ક્રિયાસંહરણ થકી, એટલે કે શુદ્ધ આત્મપરિણતિરૂપ અધ્યાત્મ ક્રિયાના સર્વથા સમ્યક્ એકાગ્ર અનુશીલન થકી તું
ઉપાયમાં”—મોક્ષગસાધક ઉપાયમાં–સાધનમાં એ તે પ્રવર્તે કે જેથી “અનિચ્છતા”—નહિ ઈચ્છતા તે “ઉપયની” –શુદ્ધ ગરૂપ સાધ્યની પરાશ્રીને-સર્વોત્કૃષ્ટ લકમીને આશ્રય કર્યો,–ગસામ્રાજ્યની પરમ શ્રી પ્રાપ્ત કરી. અર્થાત્ મનવચન-કાયાના સર્વ ગની ક્રિયા સંહરી લઈ સ્વસ્વરૂપરમણરૂપ ક્રિયા-યથાખ્યાત ચારિત્ર વડે કરીને તે ઉપાયમાં–સાધનમાં એ તે પ્રવૃત્ત થઈ ગયે, એ તે લીન થઈ ગયે કે સર્વ ઈચ્છાથી રહિત તું નહિ ઈચ્છતાં પણ પરમ પદરૂપ ઉપેયની–પરમગ સાધ્યની સિદ્ધિને પામી ગયે! પરમ જ્ઞાનલક્ષ્મીને–તીર્થનાથસંપદાને પ્રાપ્ત થયે! અત્રે પ્રભુની નિર્વિકલ્પ સમાધિ-કે જે યુગનું અંતિમ ઉત્કૃષ્ટ અંગ છે તે,
જ્યાં સર્વ ઈચ્છાદિ વિકલ્પ સમાઈ જાય છે તે–અસંપ્રજ્ઞાત” સમાધિને નિર્દેશ કર્યો છે. તેના પ્રભાવે પરમપદ સાથે યુજનરૂપ પરમ યોગ સિદ્ધ થાય છે. વીતરાગનું અનંત કમકક્ષનું ઉન્મેલન– अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा । वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः॥१४॥ અનંત કાલ સંચિતા અનંત કર્મકક્ષને, સમેંલ ઉન્મેલે ન અન્ય તું વિના ત્રિભુવને, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org