________________
ચતુર્થ પ્રકાશ:
દેવકૃત અગીયાર અતિશય તીર્થકરશ્રીના તિલક સમું ધર્મચક્ર વર્ણવે છે— मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकुल्लक्ष्म्याः , पुरश्चकं तवैधते ॥१॥ કાવ્યાનુવાદ :
મંદાક્રાંતા– મિથ્યાત્વીને પ્રલયરવિ સદ્દષ્ટિ સુધાંજના જે, તીર્થશ્રીના તિલકરૂપ તે ચક્ર અગ્રે વિરાજે; ૧
અર્થ –મિથ્યાષ્ટિઓને જે યુગાન્તસૂર્ય છે, સમ્યગષ્ટિઓને જે અમૃતાંજન છે –એવું તીર્થકરલમીનું તિલકરૂપ ચક્ર હારી આગળમાં ચાલે છે.
વિવેચન “ આજ હે ઓગણીશે કીધા સુર ભાસુરે છે.”
શ્રી યશોવિજયજી ત્રીજા પ્રકાશમાં કર્મક્ષયથી પ્રગટતા અગીયાર અતિશયનું પરમ ભક્તિથી ઉત્કીર્તન કરી, હવે ક્રમ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org