________________
વીતરાગતવ સવિવેચન પ્રભુના મસ્તકના પૃષ્ઠભાગે ભામંડલ વર્ણવે છે— यन्मूर्ध्नः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् । माभूद्रपुदुरालोकमितीवोत्पिण्डितं महः ॥११॥
ના હે દુષ્કર દેખવું તુજ તનુ તે માટે ભામંડલ, શીર્ષે પશ્ચિમ ભાગ સંસ્થિત જ જે જીતે રવિમંડલ; ૧૧
અર્થહારૂં શરીર દુરાલેક–અવેલેકવું દુષ્કર મ હે! એટલા માટે જાણે ઉપિંડિત–એકપિંડરૂપ કરેલું હેયની! એવું માર્તડ મંડલને જીતી લેનારૂં મહેસ–મહાતેજ જે હારા મસ્તકના પશ્ચિમ ભાગમાં છે;
વિવેચન
અતિ હારા ભામંડલ તણી પ્રભા તો ચમકતી, ત્રણે લોકમાંહી શુતિયુત તણી શુતિ હરતી.
–ભક્તામર સ્તોત્રાનુવાદ (સ્વરચિત) ભગવાનના મસ્તકના પૃષ્ઠ ભાગે ભામંડલ હોય છે એ અગીયારમા અતિશયનું આ અગીયારમા લેકમાં કથન છે, અને તે ઉપમાન કરતાં જ્યાં ઉપમેયનું આધિક્ય છે એવા વ્યતિરેક અલંકારથી તેમજ ઉક્ષાલંકારથી અત્ર વર્ણવ્યું છે : હે ભગવાન! હારૂં તે મૃત્તિ શરીર “દુરાલેક”—અવલેકવું દુષ્કર મ હે! એટલા માટે જાણે “ઉસ્પિંડિત'–એકત્ર એકપિંડરૂપ કરાયેલું હાયની ! એવું માર્તડ મંડલને–સૂર્યમંડલને જીતી લે એવું “મહસૂ– મહાતેજ-મહાતેજ:પુંજમય ભામંડલ હારા મસ્તકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org