________________
કર્મક્ષયજન્ય અદ્દભુત યોગસામ્રાજ્યમહિમા
પાશ્ચમ” પાછલા ભાગમાં હોય છે! અર્થાત્ ત્યારે તેજસ્વી દેદીપ્યમાન દેહ દુરાલેક મ હે–તેની સામે જેવું દુષ્કર મ હે, એટલા માટે જાણે એક પિંડે બનાવેલ તેજ:પું જરૂપ “ભામંડલ –સૂર્યમંડલના તેજને જીતી લે એવું પ્રભામંડલ હારા મસ્તકના પૃષ્ઠ ભાગે હોય છે. આ ત્યારું સર્વાતિશાયિ ભામંડલ એ પણ ત્યારે અદ્ભુત અતિશય છે. આમ કર્મસંક્ષય થયે ઉપજતા આ અગીયાર
અતિશય જગતમાં અન્યત્ર ક્યાંય પણ ન જોવામાં આવે એવા પરમ અભુત આશ્ચર્યકારી છે.
કર્મક્ષયજન્ય અદ્ભુત યોગસામ્રાજ્ય મહિમાस एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन् ! कस्य नाश्चर्यकारणम् ? ॥१२॥
એ જે તુજ ગરાજ્ય મહિમા ઉદ્દભૂત કર્મક્ષયે, વિવે વિકૃત તેહ મગ્ન ન કરે કોને મહા વિસ્મયે ૧૨
અર્થ એવો તે આ હે ભગવન ! કર્મક્ષયથી ઊઠે ત્યારે વિશ્વવિશ્રત સામ્રાજ્ય મહિમા કેને આશ્ચર્ય કારણું નથી ?
વિવેચન ઉપરમાં જે અગીયાર લેકમાં અનુક્રમે અગીયાર અતિશયનું વર્ણન કર્યું, તેને સંબંધ જોડતા આ બારમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org