________________
દુર્મિક્ષ ક્ષય: ભામંડલ
અર્થ–સર્વ અદ્દભુત પ્રભાવથી પૂર્ણ એ તું જંગમ કલ્પવૃક્ષ ક્ષિતિ–પૃથ્વી પર વિહરતે સતે, દુર્મિક્ષ જે ક્ષય પામે છે;
વિવેચન પ્રભુ દરશન મહામેઘ તણે પરેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા અમ દેશમેં રે- શ્રીનમિ.”
–શ્રી દેવચંદ્રજી ભગવવિહારક્ષેત્રમાં દુભિક્ષને-દુષ્કાળને અભાવ હોય છે એ દશમે અતિશય અત્રે ભગવાનને જંગમ કલ્પવૃક્ષની ઉપમા આપીને વર્ણવ્યું છે : હે ભગવન ! તું સર્વ અદ્ભુત–પરમ આશ્ચર્યકારી પ્રભાવથી–આય”— પરિપૂર્ણ-સમૃદ્ધ એ “જંગમ કલ્પવૃક્ષ છે,–“જંગમ – ગતિમાન–હાલતે ચાલતે કલ્પવૃક્ષ છે. આ તે જંગમ કલ્પવૃક્ષ જ્યારે “ક્ષિતિ–પૃથ્વી પર વિહરે છે ત્યારે
દુભિક્ષ” ક્ષય પામી જાય છે, સુકાળમાં તે ધનધાન્યાદિની વિપુલતાને લીધે ભિક્ષા મળવી સુલભ હોય છે, પણ. દુકાળમાં તે તપસ્વી ભિક્ષુને ભિક્ષા મળવી દુર્લભ હોય. છે, એટલા માટે “દુભિક્ષ” એવું જેનું યથાર્થ પર્યાય નામ પડયું છે તે દુકાળને સર્વથા અભાવ હોય છે. અર્થાત્ સર્વ મનવાંછિત પૂરનારે તું જંગમ કલ્પવૃક્ષ જ્યાં વિહરતે હોય ત્યાં સર્વત્ર લેકેને પરમાનંદ ઉપજાવનારે સુભિક્ષરૂપ સુકાળ જ હોય, એવે ત્યારે અદ્ભુત અતિશય છે.
SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org