________________
તૃતીય પ્રકાશઃ કમ ક્ષયજન્ય અગીયાર અતિશય તીથ કરના ‘સર્વાભિમુખ્ય' અતિશય વર્ણવે છે— सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥ १ ॥
કાવ્યાનુવાદ :
શાર્દૂ લવિક્રીડિત શ્રી તીર્થંકર નામથી ઉપજતા સર્વાભિમુખ્ય કરી, તુ જે સંમુખ સવ થા જ જનને આનંદથી દે ભરી; ૧ અર્થઃ–ઢે નાથ! તીર્થંકર નામકર્મજન્ય સર્વાભિમુખ્ય થકી સથા સન્મુખ રહેલા તુ જે પ્રજાઆને આનંદાવે છે; વિવેચન
દ્રુ અતિશય સહેજના ચાર, કર્મ ખય્યાથી અગિયાર —શ્રી ચરોાવિજયજી
-
આગલા પ્રકાશમાં સહજ અતિશય કહી આ ત્રીજા પ્રકાશમાં ઘાતિકમ ના ક્ષયથી ઉદ્દભવતા અતિશય વણુ વે છેઃ જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે, કારણ કે તે આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણના ઘાત કરે છે. આ ઘાતિક્રમને ક્ષય થયે ભગવાન્ તીથંકરને સંભવતા અગીયાર ‘અતિશય’ અસાધારણ પુણ્યપ્રભાવ અત્ર ૧૧ શ્લોકમાં એકેકમાં એક એમ અનુક્રમે વર્ણવ્યા છે. તે પછી છેલ્લા ચાર શ્લોક
ૐ
Jain Education International
For Private & Personal Use Only
ક
www.jainelibrary.org