________________
વીતરાગસ્તવ સવિવેચન આહાર–નીહાર ચર્મચક્ષુ અગોચર છે– लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः। यतो नाहारनीहारौ, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ લકત્તર તુજ ભાવસ્થિતિ, ચમત્કાર કરનાર (કારણ) ચર્મચક્ષુ ગેચર નહિ, તુજ આહાર-નીહાર.૮
અર્થ –હે વીતરાગ ! હારી ભાવસ્થિતિ લકત્તર ચમત્કાર કરનારી છે –કારણ કે લ્હારા આહાર–નીહાર ચર્મચક્ષુઓને ગોચર-વિષય હેતા નથી.
વિવેચન પ્રભુના, આહાર–નીહાર પણ ચક્ષુગોચર નથી એ સહજપણે અદશ્ય આહાર–નીહારરૂપ અતિશયનું અત્ર સૂચન છે. હે વીતરાગ ! હારી “ભવસ્થિતિ’–સંસારસ્થિતિ “કેત્તર ચમત્કારકરી છે–લેકે તર–અલૌકિક ચમત્કાર -અભુત આશ્ચર્ય કરનારી છે, કારણ કે ત્વારા આહાર –નીહાર ચર્મચક્ષુઓને ગોચર’–વિષય હોતા નથી, અર્થાત્ તે ચર્મચક્ષુથી દેખી શકાતા નથી. આપણે ત્યારે એક જન્મસહજ અદૂભુત આશ્ચર્યકારી અતિશય છે. || ઇતિ શ્રીહેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં
વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં– જન્મસહજ ચાર અતિશય નિરૂપક દ્વિતીય પ્રકાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org