________________
વીતરાગસ્તવ સવિવેચન
ઉપસંહારરૂપ છે. અગીયાર અતિશય આ પ્રકારે–(૧) સર્વાભિમુખ્ય, (૨) જનપ્રમાણ સમવસરણમાં ક્રોડે મનુષ્ય-તિયચ-દેને સમાવેશ, (૩) તે સર્વ કેઈને
સ્વ સ્વ ભાષામાં બેધ, (૪) ભગવવિહારક્ષેત્રની આસ(પાસ સાથી અધિક પેજનમાં પૂર્વોત્પન્ન રેગને નાશ, (૫) ઉંદર–તીડ આદિ ઈતિને અનુદ્દભવ, (૬) વૈરાગ્નિનું શમન, (૭) મારી-મરકી આદિને અસંભવ, (૮) અતિવૃષ્ટિઅવૃષ્ટિને અસંભવ, (૯) સ્વચક–પરચકના ઉપદ્રને નાશ, (૧૦) દુલિંક્ષ-દુષ્કાળની અનુત્પત્તિ, (૧૧) ભામંડલ. આ અગીયાર અતિશયે અત્રે એકેક એમ અગીયાર લેકમાં “જે આમ આમ થાય છે? ઈત્યાદિ પ્રકારે વર્ણવેલ છે, તેને સહસંબંધ છે, અને તેને ઉત્તર સંબંધ ૧૨ મા લેકમાં “તે આવે” ઈત્યાદિ પ્રકારે છે. આ સામાન્ય સૂચના લક્ષમાં રાખવી. હવે આ પ્રથમ લેકમાં વર્ણવેલા પ્રથમ અતિશયને ભાવાર્થ વિચારીએ.
હે નાથ! અચિત્ય પુણ્યપ્રભાવી લ્હારા તીર્થકર નામકર્મ થકી “સર્વાભિમુખ્ય’–સર્વને અભિમુખપણારૂપ અતિશય ઉપજે છે જેથી કરીને તે સર્વ દિશાએ સર્વને સન્મુખ જણાય છે અથવા સર્વજને તને અભિમુખ વૃત્તિવાળા થાય છે. એટલે કે સર્વ દિશામાંથી સર્વ કેઈને તું પિતાની સન્મુખ જ–બરાબર સામે જ રહેલે ભાસે છે, અને તેથી સર્વ કેઈ હારા સન્મુખ દર્શનથી આનંદ આનંદ પામે છે. આમ સર્વને સર્વથા સન્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org