________________
સહેજ શુચિ સુવર્ણ અવાસિતસુગંધી કાયા વિવેચન
“ પ્રથમ જિનેસર પ્રણમિયે, જાસ સુગધી રે કાય ?”
"
મદાર ફુલની માલાં કદી કરમાતી નથી ને તેની સુગંધી કદી જતી નથી, એટલે તેને ી સુગ ંધથી વાસિત કરવી પડતી નથી એવી તે સહજ અવાસિતસુગ ધી હાય છે. આવી મંદાર પુષ્પમાલા જેવા જે નિત્ય અવાસિત– સુગધી' છે,− સુગંધી દ્રવ્યના સંસ્કારથી વાસિત થયા વિના સુગંધી–સહજ સુગંધી છે, એવા ત્હારા અંગમાં શરીરમાં હે પ્રભુ ! સુરસ્ત્રીઓના-દેવાંગનાએના નેત્રા ભંગપશુ–ભ્રમરપણું પામી જાય છે! અર્થાત્ અવાસિતસુગંધી હારા અંગની સુગંધ એટલી બધી આકર્ષક છે કે પુષ્પની સુગ ધથી ભમરાએ આકાંચ તેમ દેવાંગનાએના ચક્ષુએ તે પ્રત્યે આકર્ષાઈ જાણે ભરા ખની જાય છે! આમ તે દેવાગનાએ ત્હારા પરમ આ ક અનુપમ રૂપને અનિમેષ નયને નિહાળ્યા કરે છે, તેમ જેમ આ ત્હારૂ અંગ આવુ દેવાંગનાએના નેત્રા ભમરા બની જઈ ત્હારા અંગની
6
૭૩
વળી સેાનામાં સુગંધ ’ની સુગંધમય છે એટલે તે
આસપાસ ભમ્યા કરે છે! એમ કવિએ અત્ર પરમ સુંદર ઉત્પ્રેક્ષા કરી છે.
Jain Education International
卐
કાયાનું સહજ અરોગીપણું સૂચવે છે— दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥ ३ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org