________________
Cઝ
વીતરાગસ્તવ સવિવેચન
દેહરા દિવ્યામૃત રસસ્વાદથી, જાણે નષ્ટ અશેષ; એવા રેગ–ઉરગત, તુજ અંગે ન પ્રવેશ ૩
અર્થ-દિવ્ય અમૃતરસના આસ્વાદના પિષથી જાણે પ્રતિહત હોય એમ હે નાથ! રેગ-ઉરમ સમૂહે ત્યાર અંગમાં સમાવેશ પામતા નથી.
વિવેચન ભગવાનનું શરીર જન્મથી સર્વથા સહજ નીરોગી હોય છે એ સહજ નીરોગીપણારૂપ અતિશય છે. આ અંગે કવિ ઉભેક્ષા કરે છે કે–તું દેએ અમૃત સિંચેલ અંગુષ્ઠામૃતનું પાન કરે છે તે દિવ્ય અમૃતરસનો આસ્વાદ જન્ય પુષ્ટિથી જાણે “પ્રતિહત” થયા હોય–પાછા હણાઈ ગયા હાય, પાછા હઠી ગયા હેયવિષ ઉતરી ગયું હોય એવા
ગરૂપ “ઉરગે”—ઉરથી ગમન કરનારા સર્પો હારા શરીરમાં “સમાવેશ”—અવકાશ (Accomodation) પામતા નથી-જરા પણ સમાઈ શકતા નથી, જરા પણ પ્રવેશ (Entry) પણ પામી શકતા નથી. અર્થાત્ ત્યારે દેહ જન્મથી સહજ સ્વભાવે સર્વથા નીરોગી–પરમ આરેગ્યસંપન્ન છે.
અમલ કાયાનું પ્રદરહિતપણું કથે છે– त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः ? ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org