________________
૭૨
વીતરાગસ્તવ વિવેચન
કાઈ ના પદ્મરાગ જેવા રાતા, કાઈ ના અંજન જેવા શ્યામ-કાળા હોય છે. આમ આ પાંચ વણુ માંથી કોઈ પણ એક વણુ કાઈ પણ તીથ કરના હૈાય છે, એટલે જે વનું વણું ન ‘ સકલ અર્હત્ 'ને સ્પર્શે છે, એવા આ પંચ વર્ણના નિર્દેશપૂર્ણાંક અત્ર વર્ણીન છે. કહ્યુ` છે કે—
“ वरकनकसंख विदुममरगयघणसन्निहं विगयमोहं । सत्तरियं
जिणाणं
સામપૂર્ણ વન્યું ॥ ” શ્રી તિજયપહુત્તસ્તત્ર આમ નીલ-શ્વેત-પીત–રક્ત-કૃષ્ણે વધુ વાળી જેની · પ્રભા ’–તેજસ્વી દેહકાંતિ છે એવા હે પ્રભુ! ‘લૌતષિ’ –વગર ધાયે ‘શુચિ ’–શુદ્ધ-પવિત્ર એવી ત્હારી કાયા, વારુ, કાને ન આક્ષેપે-કેને ન આકષે? અર્થાત્ દેદીપ્યમાન દેહકાંતિવાળી હારી પવિત્ર કાયા સર્વ કાઈ ને આકર્ષે એવી છે.
卐
સહજ અવાસિતસુગંધી કાયા પ્રશ ંસે છે— मन्दारदामवन्नित्यमवासितसुगन्धिनि । तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ॥२॥ મ'દાર સુમનમાલા, સમા અવાસિત સુગધી જેહ સદા; એવા તુજ અંગામાં, સુરાંગનાના નયના ભંગ થતા. ૨ અર્થ :-મંદારમાલા જેમ નિત્ય અવાસિતસુગ ધી એવા ત્હારા અંગમાં સુરસ્રીએના નેત્રા ભૃગપણુ –ભ્રમરપશુ પામે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org