________________
ઃ 'જમ
૭૧
પ્રકારાંતરે આ અતિશયાનું વન આ ખીજાથી માંડી પાંચમા પ્રકાશ સુધી કરે છે. અતિશય એટલે શું? • ઃ જગમાં અન્ય સવથી ‘ અતિશાયી ’—ચઢીયાતા અસાધારણ ગુણુ-અસાધારણ વિભૂતિ તે અતિશય,– Extraordinary quality surpassing all others. શ્રી તીથકર દેવને ઉક્ત જ્ઞાનાતિશય આદિ ચાર અથવા પ્રકારાંતરે ચાત્રીશ અતિશય વર્તે છે. તે આ પ્રકારે—
" चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । नवदसय देवजणिए, चउत्तीसं अइस ए वन्दे || " “ અતિશય સહુજના ચાર, કમ ખખ્યાથી અગિયાર; આજ હૈ। એગણીશે કીધા, સુર ભાસુરેજી....શ્રી સુપાસ.” શ્રી યાવિજયજી
અર્થાત્−(૧) જન્મથી માંડીને ચાર, (૨) ક ક્ષય થયે અગીયાર અને (૩) દેવકૃત એગણીશ-એમ ચાત્રીશ અતિશયત ભગવંતને હું વન્યું છે.
આ ત્રણ પ્રકારના અતિશય અત્રે અનુક્રમે બીજા, ત્રીજા, ચાથા તથા પાંચમા પ્રકાશમાં વણુ બ્યા છે. તેમાં આ ખીજા પ્રકાશમાં જન્મ-સહજ—જન્મથી માંડીને વત્તતા ચાર અતિશયનું વર્ણન છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી હવે આ પ્રથમ શ્લાકના ભાવ વિચારીએ.
કાઈ તીથ કર દેવના દેહવધુ પ્રિયંગુ જેવા લીલેા, કાઈના સ્ફટિક જેવા ધેાળા, કાઈ ના સુવણ જેવા પીળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org