SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશઃ વીતરાગના જન્મ-સહજ ચાર અતિશય વીતરાગની સહજ શુચિ સુવર્ણ કાયા વર્ણવે છે – પ્રિય-ટિસ્થ–પન્નરના નામ प्रभो! तवाधौतशुचिः, कायःकमिव नाक्षिपेत् ? ॥१॥ કાવ્યાનુવાદ : ગીતિ પદ્યરાગ પ્રિયંગુ, અંજન ટિક સ્વર્ણ વર્ણ ધરનારી; વણ છે શુચિ હારી, કાયાન કોને આકર્ષવારી? ૧ અર્થ_પ્રિયંગુફટિક–સુવર્ણ–પદ્મરાગ અને અંજન જેવી જેની પ્રભા (કાંતિ) છે એવી હે પ્રભુ! વગર ધેયે શુચિ–પવિત્ર એવી હારી કાયા કોને ન આકર્ષે વિવેચન અતિશય સહજના ચાર–શ્રી યશોવિજયજી પ્રથમ પ્રકાશમાં ભગવાનના અપાયાપગમાતિશય આદિ ચાર મૂળ અતિશનું ગર્ભિતપણે વર્ણન કર્યું; હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy