________________
૨૦
ear Tem
Jain Education International
આગ્રહશક્તિને વિવેકપૂર્વક વાપરીએ
For Private & Personal Use Only
માનવમનનો અહંકાર એવો પ્રગાઢ
રૂઢ અને દ્દઢ હોય છે
કે તે રૂપ વરવાં છે અને જૂજવાં છે. તેને કાયમી કરતાં
--
કામચલાઉમાં
વધારે રસ છે.
સરવાળે તે
નાની નાની બાબતોમાં
જીદ કરે છે;
પાતાની વાત સાચી છે
તેવો આગ્રહ સેવે છે, તેને પકડી રાખે છે.
આ આગ્રહશક્તિ છે.
www.jainelibrary.org