________________
કાવ્યઆસ્વાદ
ચિત્રકાર : ૨.મ.રાવળ
કાવ્યાત્મકઆત્મપરિચય
–
બ્યો\
ટ છે
(૧૯૦૧-૧૯૮૦) પ્રાસ્તાવિકમ
હાસ્યસૂઝનો આગવો પરિચય વિવિધ વિષયોનાં નીવડેલાં લેખકોને ગુજરાત સાહિત્ય સભા સુવર્ણચન્દ્રક એનાયત કરે છે. એ ચન્દ્રક સાથે રણજીતરામનું નામ જોડાયેલું છે. ઇસ્વીસન ૧૯૪૧માં રણજીતરામ સુવર્ણચન્દ્રક, હાસ્યાવતાર શ્રી જ્યોતીન્દ્ર હરિશંકર દવેને અર્પણ કરવાનો ગુજરાત સાહિત્ય સભાએ નિર્ણય કર્યો
સામાન્યતઃ આપણા દેશની આર્ય પરંપરામાં વ્યક્તિ પોતાનું નામ પણ પોતે ન બોલે. નીતિશાસ્ત્રમાં આ વિધાન આ પ્રમાણે છે :
અર્થ : आत्मनाम गुरोर्नाम
પોતાનું ને ગુરુજીનું અતિકંજૂસનું વળી नामातिकृपणस्य च।
કલ્યાણવાંછુએ ક્યારે નામ ઉચ્ચરવું નહીં. श्रेयस्कामो न गृह्णीयात्
મોટા પુત્ર અને પત્નીનું નામ કહેવું નહીં. ज्येष्ठापत्यकलत्रयोः॥१॥
મામ/ના ના એક પ્રસંગમાં આવે છે કે તેઓ એકાકી હતા ત્યારે એમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે, ધૂળમાં સરકડી વડે મન એવું લખીને જાણ કરી, પણ પોતાના મુખથી ન બોલ્યા!
આ આપણા દેશની પરંપરા છે. પશ્ચિમના દેશોમાં તો પોતાનો પરિચય વ્યક્તિ સ્વયં આપે એવો નિયમ છે. ગુજરાત સાહિત્ય સભાએ જ્યોતીન્દ્ર દવે પાસે એમનો બાયોડેટા - પરિચય મંગાવ્યો.
10129h
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary