SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ બાઁશિર ઉઠે છે બાજિ ગીત (બંગાળી) કી પાઇનિ તારિ હિસાબ મિલાતે મન મોર નહે રાજિ. આજ હૃદયેર છાયાતે આલોતે બાઁશરિ ઉઠેછે બાજિ. ભાલોબેસે છિનુ એઇ ધરણીરે સેઇ સ્મૃતિ મને આસે ફિરે ફિરે, કત વસંતે દખિન સમીરે ભરેછે આમારિ સાજિ, નયનેર જલ ગભિર ગહને આછે હ્રદયેર સ્તરે, વેદનાર રસે ગોપને સાધના સફલ કરે. માઝે માઝે બટે છિંડેછિલ તાર, તાઇ નિયે કેવા કરે હાહાકાર સુર તબુ લેગેછિલ બારે બારે મને પડેતાઇ આજિ. Jain Education International Rabindranath Tagore શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઉઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એ જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીય વસંતે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જલ ઊંડે, હૃદયના ગહન સ્તરે રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે. કદી કદી તાર તૂટ્યા હતા ખરા, એટલા સારું કોણ હાહાકાર કરે ! તો યે સૂર વારે વારે સધાયો હતો તે જ આજ યાદ આવે છે. અનુવાદ : સુરેશ જોષી For Private & Personal Use Only Nolem ગ્રન્થ ર ૧૯૯ www.jainelibrary (9 SIRESTON
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy