________________
}}} || # or fo@b
એક પત્ર
મહેસાણા પાઠશાળાના શિક્ષકો અધ્યાપક બંધુઓ !
Jain Education International
સ્નેહભીનાં ધર્મલાભ
મારે તો આજે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનો એક મેસેજ કન્વે કરવાનો --સંદેશ પહોંચાડવાનો છે. તમે અધ્યયન અને અધ્યાપનનું એક સુંદર કામ કરી રહ્યા છો. વિદ્યાને વરેલી સંસ્થા તમારી ઓળખ બની ગઈ છે. ખરેખર ! તમે ભાગ્યવાન છો કે નાની વયમાં તમને પ્રભુ મહાવીરે પ્રબોધેલા શાસ્ત્ર વચનો ભણવા અને અન્યને ભણાવવાનો જે ભવદુઃખ નાશક મોકો મળ્યો છે તે તમારી જાતને ધન્યતાનું બિરુદ અપાવે છે.
તમે જે પ્રારંભિક ધોરણે પંચપ્રતિક્રમણ અર્થ સાથે તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ તથા ક્ષેત્રસમાસ અને સંગ્રહણી આટલું ધાર્મિક ભણ્યા બાદ સંસ્કૃતભાષાના ગ્રંથોમાં પ્રવેશ સુગમતાથી થાય તે માટે સંસ્કૃત પાઠ્યપુસ્તક (ભાંડારકર અથવા પંડિત શિવલાલભાઈની) જો ક્ષયોપશમ હોય અને વીર્યોલ્લાસ સાથ-સહકાર આપે તો છ હજારી સિદ્ધ હેમ વ્યાકરણ પણ કર્યું અને વાંચનમાં પણ ચરિત્રોથી શુભ શરુઆત કરી હશે.
ઉપાધ્યાયજી મહારાજનો સંદેશો એ છે કે તમારી બુદ્ધિને સાર્થક કરવી હોય તો તમે ‘સાત નય, સપ્તભંગી, ચાર નિક્ષેપ અને ચાર પ્રમાણ’ આ બધા સ્યાદ્વાદ શૈલીના વિષયોને આત્મસાત્ કરવા પ્રયત્ન કરજો અને તે માટે ઉપાધ્યાયજી મહારાજના જ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’થી શરુ કરી ‘નયોપવેશ, નયરહસ્ય, જ્ઞાનબિંદુ' વગેરે ગ્રન્થો ભણતાં ભણતાં કદાચ પ્રજ્ઞામાં એ ગ્રન્થગત ભાવો સારી રીતે પ્રતિબિંબિત ન થતા હોય તો શ્રી નવિનય વિનુષ યસેવા શ્રી યશોવિનયાય નમઃ। આ પદની માળા ગણીને ગ્રન્થ સમજવા પ્રયત્ન કરશો તો કઠિનમાં કઠિન જણાતો એ પદાર્થ તરત સમજાઈ જશે. આ વાત ખાત્રીવાળી છે. આના એકથી વધુ પુરાવા છે. ખુદ પોતે એક સ્થાને લખે છે : નો જોડું મનિરપેક્ષ થોડે પળ ક્ષયોપશમે વર્તે મહાશાસ્ત્રનો અભ્યાસ નવા ચાહે તેદને મેં તર્કસિદ્ધાંતશાસ્ત્રરો વાન ઘાં, તિળયુ મારે હ્રાન્ત સ્નેહ્ન છે તે પ્રીછનો। (જેસલમેરના શ્રાવકો ઉપરના
www.jainelibrary.org
વલસાડ
ચૈત્ર સુદ ૫ - શુક્ર
For Private & Personal Use Only