________________
પર
અર્પણ + ક્ષમાશ્રમણ અને આદ્રકુમાર પોતે પણ ત્યાં હાજર હતા. એ વખતે આદ્રકુમારે જ કહેલું કે “મજબૂતમાં મજબૂત બંધનોને તોડીને ફેંકી દેવાં એ કંઈ બહુ દુર્ઘટ નથી. પણ સ્નેહના કાચા સૂતરના તાંતણા છેદીને બહાર નીકળવું એ જ ખરેખરું દુર્ઘટ છે.” તે પછી આદ્રકુમારે પોતાનો ભૂતકાળ કહી સંભળાવ્યો. અભયકુમાર અને શ્રેણિક પણ આ વૃત્તાંત સાંભળી અત્યાશ્ચર્ય પામ્યા !
આદ્રકુમાર સર્વ પાપપુંજને બાળી-ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષને પ્રાપ્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org