________________
૨૬
અર્પણ + ક્ષમાશ્રમણ
- વીસમી સદીનો કોઈ જૈન હોય, તો આ ભ્રષ્ટાચાર જોઈ શું વિચારે ?
અંતે શ્રેણિક રાજાની કસોટી કરવા આવેલો દાંક દેવ રાજાના પગે પડ્યો અને તેની અચળ નિઃશંક શ્રદ્ધાની મુક્તકંઠે સ્તુતિ કરી.
પ્રબળ ભ્રાંતિઓ વચ્ચે પણ શ્રેણિકનો શ્રદ્ધાદીપ ન ઝંખવાયો. મુનિસંઘને અન્યાય ન આપ્યો.
અચળ શ્રદ્ધાના કારણે જ રાજા શ્રેણિક, અવિરતિ હોવા છતાં આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org