SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ અર્થાત્ મોહથી ટળતા રહો. મહારાજશ્રીનું મોટામાં મોટું સ્મારક તે એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા “આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા છ હજારથી વધુ પાનાંના એમના દળદાર અનુયોગ ગ્રંથો છે. અભ્યાસીઓને તે અનેક રીતે ઉપયોગી થાય એમ છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં આગમસાહિત્યનું વર્ગીકરણ, હિંદી અનુવાદ સાથે એમણે કર્યું છે. એ માટે માત્ર જૈન સમાજ જ નહિ, તમામ સાહિત્યરસિક વર્ગ હંમેશાં એમનો ઋણી રહેશે. પ.પૂ. શ્રીહેયાલાલજી મહારાજ (કમલમુનિ)ના સ્વર્ગવાસથી આપણને એક બહુશ્રુત જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે. એમના દિવ્યાત્માને કોટિ કોટિ વંદન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy