SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન-ભાગ૧૨ કમલઈ મેલવિ અલિઉલઈ કરિ ગંડાઈ મહતિ અસુલહમેચ્છણ જાહં ભલિ, તે નવિ દૂર ગણંતિ. [ભ્રમરાઓના સમૂહ (કુળ) કમળોને છોડી દઈને હાથીઓનાં ગંડસ્થળની ઈચ્છા રાખે છે. દુર્લભની પ્રાપ્તિની જેઓ હઠ લે છે તે દૂરને (અંતરને) નથી ગણતા.] અગ્નિએ ઉહલું હોઈ જગુ વાએ સીઅલ તેવ; જો પણ અગ્નિ સીઅલા તસુ ઉણહત્તણુ કેવં. જિગત અગ્નિથી ઉષ્ણ થાય છે અને વાયુથી શીતળ થાય છે, પરંતુ જે અગ્નિથી શીતળ થાય તેનું ઉષ્ણત્વ કેવી રીતે મેળવવું?] તણહં તઈજજી ભંગિ નવિ, એ અવડ યડિ વસંતી; અહ જણુ લગ્નિવિ ઉત્તરઈ અહ સહ સઈ મકતિ. જેિ અવડ તટ પર રહે છે એવા તૃણ (ઘાસ)ની ત્રીજી ગતિ નથી. કાં તો માણસ એને પકડીને પાર પહોંચી જાય છે અથવા તે પણ તેની (માણસની) સાથે ડૂબે છે.] સાહુ વિ લોઉ તડખુડઈ વરૂણહો તણેણ; વપૂણ પર પાવિાઈ હત્યે મોકલડેણ. બધા લોકો મોટાઈ (વડપણ) માટે તરફડે છે. પરંતુ મોટાઈ તો મોકળા હાથ દ્વારા જ મેળવાય છે.] બપ્પીહા પિઉ પિઉ ભાવિ કિત્તિ અહિ હયાસ, તુહ જલિ મહુ પુણુ વલ્લહઈ બિહું વિ ન પૂરિઅ આસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy