SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૯૧ આવી છે. એમ કરવાનું આ વિશાળ ધરતીમાં સહેલું છે, કારણકે મધ્ય ભાગમાં રણવિસ્તારો છે જ્યાં સરહદોના ઝઘડાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આ છ રાજ્યો ઉપરાંત પાટનગર માટે અને ઉત્તર માટે પ્રાદેશિક વિભાગો કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયાનાં રાજ્યોની અને પ્રાદેશિક વિભાગોની વસતિ અને એનાં મુખ્ય નગરોની વસતિ, હાલ ૨૦૦૦ની સાલના છેલ્લા સત્તાવાર આંકડા અનુસાર નીચે પ્રમાણે છે : રાજ્યો રાજન્ય કુલ વસતિ મુખ્ય નગર મુખ્ય નગરની વસતિ ન્યૂ સાઉથ વેલ્સ ૫૮,૧૩,૦૦૦ સિડની ૩૬,૨૪,૦૦૦ વિકટોરિયા ૪૩,૬૬,૦૦૦ મેલ્બર્ન ૩૦,૩૯,000 સાઉથ ઑસ્ટ્રેલિયા ૧૪,૩૬,૦૦૦ એડિલેઈડ ૧૦,૩૭,000 ક્વીન્સલેન્ડ ૨૮,૯૨,૦૦૦ બ્રિસ્બઇન ૧૨,૭૨,000 વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ૧૬, ૨૬,૦૦૦ પર્થ ૧,૫૮,૦૦૦ ટાસ્માનિયા ૪, ૫૫,૦૦૦ હોબાર્ટ ૧,૮૧,૦૦૦ પ્રાદેશિક વિભાગો પ્રાદેશિક વિભાગો કુલ વસતિ મુખ્ય નગર એની વસતિ ઉત્તર પ્રદેશ ૧,૫૬,૦૦૦ ડાર્વિન ૭૩,૦૦૦ પાટનગર વિભાગ ૩,૮૩,૦૦૦ કેનબેરા ૩,૦૦,૦૦૦ આ વસતિમાં પ્રતિવર્ષ થોડો વધારો થતો રહ્યો છે. બીજા દેશોના લોકોને પણ કાયમી વસવાટ માટે પરવાનગી આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy