________________
૭૦
સાંપ્રત સહાચેતન- ભાગ ૧૧ ફાગ ફાગુણિ ગાઉ કૃષણ કેરા, ફલ જોઉં ફોકટ ટલઇ ફેરા
(ચતુર્ભુજકૃત ભમરગીત)
એહ ફાગ જે ગાઇસઈ, તે ઘરિ મંગલ આર.
(અજ્ઞાતકૃત વાહનનું ફાગ)
ફાગ ગાઈ સવિ ગોરડી, જબ આવઈ મધુમાસ.
(જયવંતરિક્ત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ)
ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવ.
(આગમમાણિજ્યકૃત જિનહંસગુરુ નવરંગ લાગ) ફાગુ જેમ ગવાતા હતા તેમ ગાતાં ગાતાં રમાતા હતા એવા ઉલ્લેખો ફાગુઓમાં એના આરંભકાળથી જ જોવા મળે છે. એવાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી થોડાંક જુઓ : ખેલા નાચઇ ચૈત્ર માસિ, રંગિહિ ગાવેવઉ.
(જિનપuસૂરિકૃત યૂલિભદ્ર ફાગુ)
મલહારિહિં રાયસિહરસૂરિકિલ ફાગ રમીજઇ.
(રાજશેખરસૂરિકૃતિ નેમિનાથ ફાગુ
ભંભલભોલિય બાલ રંગિ, નવ ફાગુ રમતે.
(જયસિંહસૂરિત પ્રથમ નેમિનાથ ફાગુ)
ફાગુ વસંતિ ખેલઈ, વેલ સુગુન નિધાન
(અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ)
X
X
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org