________________
जं छन्नं तं न वत्तव्वं
भासमाणे न भासेज्जा,
णेव बंफेज्ज मम्मणं ।
माइठ्ठाणं विविज्जेज्जा,
अणुचिंतिय वियागरे ॥
(૧–૯-૨૫)
(મુનિ ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે.)
ભાષામિતિ અંગે ‘સૂત્રકૃતાંગ’ની બીજી એક ગાથામાં કહ્યું છેઃ होलावायं सहीवायं,
गोयावायं न वदे ।
तुमं तुमं ति अमणुन्नु,
सव्वसो तं न वत्तह ॥
૧૯
(૧-૯-૨૭)
(મુનિ કોઇને પણ નિષ્ઠુર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઇને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે.)
Jain Education International
આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી ‘સૂત્રકૃતાંગ’ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં આપણે એક જ સૂત્રનો વિચાર કરીશું : અંછનંતેંન વત્તબં
For Private & Personal Use Only
www.jainelibrary.org