________________
विनयमूलो धम्मो
आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥ (જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીતવિનયવાન કહેવાય છે.)
नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा विषमप्पियं ॥ (વગર પૂછે કંઈપણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને ધારણ કરે અર્થાતુ ત્યારે સમતા રાખે. )
नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए । पाए पसारिए वा वि न चिठे गुरुणंतिए ।
(ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબા પહોળા કરીને ન બેસે.).
आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ॥ २२ ॥ (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહિ, પરંતુ પાસે જઈને, ઊકડુ બેસીને, હાથ જોડીને પૂછે.)
स देव गंधव्व मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं । . सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्ढिए ॥ ४८ ॥
(દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહર્તિક દેવ બને છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org