________________
૧૧૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦.
ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન તેમજ કવચિત્ જૈનેતર ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે. એમની ગીતરચનાઓ મધ્યકાળનું એક મહામૂલું નજરાણું છે.'
આમ, સમયસુંદર વિશેનો આ માહિતીસભર મૂલ્યવાન શોધપ્રબંધ એ વિષયના અભ્યાસીઓને અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના - રસિક વાચકોને બહુ ઉપયોગી થઈ રહે એવો છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org