________________
સમયસુંદર વિશે શોધપ્રબંધ
૧૦૯ સૂઠિ રૂપઇયે સેર, મુંગ અઢી સેર માઠા, સાકર ઘી ત્રિણ સેર, ભૂજ્હો ગૂલ માંહિ ભાઠા. ચોખા નેહું આર સેર, તૂઅર તો ન મિલે તેહી, બહુલા બાજરી બાડ, અધિક ઓછા હવૈ એહી, શાલિ દાલિ ધૃત ઘોલ, જે નર જીમતા સામઠી સમયસુંદર કહઈ સત્યાસીયા, તઈ ખવરાવ્યો બાવટ આવા આ દુકાળના સમયમાં સાધુઓની કેવી કફોડી સ્થિતિ હતી તે વર્ણવતાં કવિ લખે છે:
ચેલે કિધી ચાલ, પૂજ્ય પરિગ્રહ પરહઉ છાંડલ, પુસ્તક પાના બેચિ, જિમ તિમ અન્ડનઈ જીવાડ વસ્ત્ર પાત્ર બેચી કરી, કેતોક તો કાલ કાઢીયઉં. આવા દુકાળની સાધુસમાજ ઉપર પડેલી માઠી અસરને કારણે તથા વૃદ્ધાવસ્થામાં પોતાના ચેલાઓથી અસંતોષ થવાને કારણે સમયસુંદરે પોતાના મનની વેદનાને વાચા આપતાં લખ્યું છેઃ ચેલા નહીં ત િમ કર ચિંતા,
દીસઇ ઘણે ચેલે પણિ દુઃખ, સંતાન કરેમિ હુઆ શિષ્ય બહુલા,
પણિ સમયસુંદર ન પાયઉ સુખ.
જડ ઘણી વિસ્તરી જગત માં પ્રસિદ્ધિ થઈ પાતસાહ પયત, પણિ એકણિ વાત રહી અમૂરતિ, ન કિયઉ કિસ ચેલઈ નિશ્ચત્ત. આ શોધપ્રબંધમાં લેખકે સમયસુંદરની “નલ દવતી રાસ', “સીતારામ ચોપાઇ', “શાબ-પ્રદ્યુમ્ન રાસ', “મૃગાવતી રાસ”, “દ્રૌપદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org