________________
૮
કેનાલી નેશનલ પાર્ક
આ કોઈ થોડો વાડ બાંધેલો પાર્ક છે કે પશુઓ બહાર આવી ન શકે?' બીજાએ જવાબ આપ્યો.
પાર્ક તો આપણે બનાવ્યો અને હાઈવે પણ આપણે બનાવ્યો. એથી ગમે ત્યાં ફરવાની પશુઓની સ્વતંત્રતા થાડી ચાલી જાય છે ?' ત્રીજાએ કહ્યું.
વાત સાચી હતી. અમન અને સવિશેષ તો પેલી પ્રૌઢ મહિલાઓને આનંદ તો એ વાતનો હતો કે અભદ્ર દેખાતાં મૂઝનાં ભદ્ર દર્શને છેવટે અમારા પાર્ક-પ્રવાસને સુભદ્ર બનાવી દીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org