SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પપ માઉન્ટ આબુન માઉન્ટ આબુન જવાની શક્યતા નથી એવું જાહેર થયા પછી અમારામાંના જે પ્રવાસીઓ સવારમાં બજારમાં ફરવા અને ખરીદી કરવા નીકળી પડ્યા હતા તેઓ જ્યારે સાંજે આવ્યા અને કોઈકે તેમને કહ્યું કે માઉન્ટ આબુન જઈ શકાય છે અને ડૉ. શાહ તો બે વખત જઈ આવ્યા ત્યારે તેઓએ એ વાતને મજાક ગણી હસી કાઢી, પણ વાત સાચી છે એમ પછી જ્યારે જાણ્યું ત્યારે એમના અફસોસનો પાર રહ્યો નહિ. બીજે દિવસે સવારે સોચી છોડતી વખતે કાળા સમુદ્રના કિનારે કિનારે જ્યારે અમારી બસ ચાલતી હતી ત્યારે નરસિંહ મહેતાની પંક્તિઓ મારા કાનમાં ગુંજ્યા કરતી હતી : જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું..” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy